View Jain Article

Sakal KriyaNU Mul Samyagdarshan

સકળ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા સમ્યગ્દર્શન

1 સમ્યગ્ નો અર્થ શું થાય ? - સાચું

2 સમ્યગદર્શન એટલે શું ? - સર્વજ્ઞ વચનોને સાચું માનવા

3 પશ્ચાત ક્રમથી સમ્યગ્દર્શન પદ કેટલામું ? - ચોથું

4 સમ્યગ્ દર્શન પદની આરાધના કયા ધાન્યથી ? - ચોખા

5 સમ્યગ્ દર્શન પદની આરાધનાના ખમાસમણ કેટલા ? - 67

6 સમ્યક્ત્વની સજ્ઝાય પ્રતિક્રમણમાં રચનાર ? - મહોપાધ્યાય . યશોવિજયજી મહારાજ.

7 સમ્યગ્દર્શની આત્માને કઈ વિશિષ્ટ દૃષ્ટિ હોય ? - દૃષ્ટિવાદોપદેશિકી

8 શ્રેણિક મહારાજા કયા ગુરૂના સમાગમે સમકિતી બન્યા ? - અનાથિ

9 સિદ્ધચક્રજીમાં સમ્યગ્ દર્શનનું સ્થાન ક્યાં ? - જમણે ખૂણે (અગ્નિ)

10 સમ્યક્ત્વીને સર્વજ્ઞ પ્રભુના કેટલા વચનો ઉપર શ્રદ્ધા હોય ? - સર્વ

11 સમ્યક્ત્વી જીવ પાપ કરે તો અલ્પ  કર્મબંધ થાય એવુ કયાં સૂત્રમાં ? - વંદિત્તા

12 જિનશાસનની પ્રભાવના કરે તેવા પ્રભાવક કેટલી જાતના ? - આઠ

13 શેની ગણતરી સમ્યક્ત્વ પછી થાય ? - ભવની

14 કોના સમ્યક્ત્વની પરિક્ષા કરવા અંબડ શ્રાવકે રૂપ કર્યા ? - સુલસા

15 પ્રભુ વીર નો આત્મા કયા ભવમાં સમકિતી બન્યો ? - નયસાર

16 કોના દર્શન વારંવાર કરવાથી સમકિત નિર્મળ બને ? - સર્વજ્ઞ(પ્રભુ)

17 કયા સૂત્રમાં સમ્યક્ત્વની માંગણી કરી છે ? - લોગસ્સ ,ઉવસગ્ગહરં, જયવીયરાય

18 સમ્યકિત કેટલા અતિચાર ત્યજવા ? - પાંચ

19 સમ્યક્ત્વીનો વધુમાં વધુ સંસાર કેટલો રહે ? - અર્ધપુદ્ગલપરાવર્ત

20 કયો કષાય સમ્યક્ત્વનો ઘાત કરે ? - અનંતાનુબંધી

21 કઈ પ્રક્રિયા એટલે જ સમ્યક્ત્વની પ્રાપ્તિ ? - ગ્રંથીભેદ

22 સમ્યગ્દર્શન પદનો વર્ણ કેવો છે ? - શ્વેત

23 પ્રભુવીરનો ઉપસર્ગ કરનારો કોણ મરતાં સમકિત પામ્યો ? - ગોશાલો

24 સમકિતના 67 બોલની સજ્ઝાય કયા ગ્રંથમાથી રચના પામી ? - સમ્યક્ત્વ સપ્તતિ

25 સમકિતનું મૂળ જાણીએજી સજ્ઝાયના રચિયાતા કોણ ? - ઉદયરત્નવિજયજી મહારાજ

Share Article : Share On Facebook
Category : Gujrati
Author : Pa.Dipakbhai Kothari
Tags : Samyagdarshan Pad , Navpad Oli ,Jain Gyan ,Jain general knowledge ,jain Article, jain book
Views : 1744
Uploaded On : 25 October 2012 14:40:54
Related Articles
 
Title : Khub saras shikhava jevu ખ
Category : Gujrati Author : admin
Tags : jivan ki kimmat Views : 2121
Title : Importance of Giranar
Category : Gujrati Author : admin
Tags : Importance of Giranar ,jainwebsite ,Girnar Tirth, Jain Article ,Jain Tirth, Views : 1943
Title : Gurudev Pravesh Samaiya jain N
Category : Gujrati Author : a
Tags : Views : 3022
 
Title : Karmavad
Category : Gujrati Author : Karmagranth & Tattvarthadhigam sutra
Tags : Jain Karmavad Jain KarmaSiddhant,,jain Karmphilosophy Views : 1587
 
 
Subscribe
Email: