View Jain Article

Prani Siddha Bhajo Bhagvant

પ્રાણી ! સિદ્ધ ભજો ભગવંત

 

1 સિદ્ધ ભગવાનને કયું સંઘયણ હોય ? - હોય જ નહિ

2 પશ્ચાત ક્રમથી સિદ્ધપદ કેટલામું છે ? - આઠમું

3 સિદ્ધ ભગવાનનું આયુષ્ય કેટલું હોય ? - સાદિ અનંત

4 સિદ્ધ ભગવાનની આરાધના કયા ધાન્યથી કરાય ? - ઘઉં

5 સિદ્ધ ભગવાનના ગુણ કેટલા ? - 8 (31)

6 સિદ્ધશિલા કેટલી લાંબી છે ? - 45 લાખ યોજન

7 સિદ્ઘ ભગવાન દુષ્ટોનો સંહાર કરવા જન્મ લે ? - ક્યારેય ના લે

8 સિદ્ધશિલા કેટલી યોજન જાડી છે ? - આઠ

9 કયા સૂત્રમાં સિદ્ધ ભગવાન પાસે સિદ્ધિ માંગી છે ? – લોગસ્સ , સિદ્ધાણં-બુદ્ધાણં

10 સિદ્ધની પૂર્વાવસ્થાની અપેક્ષાએ કેટલાં ભેદ છે ? - 15

11 સિદ્ઘચક્ર યંત્રમાં સિદ્ઘ ભગવાનનું સ્થાન ક્યાં છે ? – ઉપર (પૂર્વ)

12 સિદ્ધ ભગવાનને કેટલા કર્મોનો ક્ષય કરેલો હોય ? - આઠેય (સર્વ)

13 સિદ્ઘશિલાનો આકાર કોના જેવો ? - અર્ધચંદ્ર

14 વેદનીય કર્મના ક્ષયે સિદ્ધ ભગવાનને કયો ગુણ પ્રગટે ? - અવ્યાબાધ સુખ

15 મરૂદેવા માતાની ગણના કયા સિદ્ધમાં ગણાય ? - અતીર્થ સિદ્ધ

16 પ્રભુ મહાવીર નો સમાવેશ હાલ કયા પદમાં થાય ? - સિદ્ધ પદ

17કઈ ગતિમાંથી તરત નિકળી સિદ્ધ થઈ ન શકાય ? - તેઉ-વાઉ

18 એક સાથે વધુમાં વધુ કેટલી સ્ત્રીઓ મોક્ષે જાય ? - 20

19 મોક્ષ માં કેટલા સિદ્ધ ભગવાન છે ? - અનંતા

20 અન્ય લિંગે કોણ સિદ્ધ થયું ? - વલ્કલચિરિ

21 ભરત મહારાજા કયા લિંગે સિદ્ધ થયા ?-ગૃહસ્થ

22 ગાંગેય કયા લિંગે સિદ્ધ થયા ? - નપુંસક

23 પંચ પરમેષ્ઠિમાં અશરીરી કેટલા ? – એક (સિદ્ધ)

24 આયુષ્ય કર્મનો ક્ષય કરી સિદ્ધ ભગવાન કયા ગુણને પ્રાપ્ત કરે ? - અક્ષય સ્થિતી

Share Article : Share On Facebook
Category : Gujrati
Author : JainEworld.com
Tags : Prani Siddha Bhajo Bhagvant ,Siddh Pad , Navpad Oli ,Jain Gyan ,Jain general knowledge
Views : 1471
Uploaded On : 22 October 2012 08:02:01
Related Articles
 
Title : How To Eat Food
Category : Gujrati Author : jainEworld
Tags : How To Eat Food ,jain Website, jain Article, Views : 2450
Title : શ્રુતરક્ષા
Category : Gujrati Author : Shah Babulal Saremal
Tags : jain lekh ,shrut raxa Views : 1156
Title : Sakal KriyaNU Mul Samyagdarsha
Category : Gujrati Author : Pa.Dipakbhai Kothari
Tags : Samyagdarshan Pad , Navpad Oli ,Jain Gyan ,Jain general knowledge ,jain Article, jain book Views : 1745
 
Title : Bodhak kakkavali
Category : Gujrati Author : sabhar
Tags : bodhak kakkavali,jain gyan ,jain general knowledge,jainism,articles Views : 2969
 
 
Subscribe
Email: