View Jain Article

Muniraj Ko Sada Mori Vandana

મુનિરાજ કુ સદા મોરી વંદના

1 સાધુ પદની આરાઘના કેટલામાં દિવસે કરાય ? - પાંચમા

2 સાધુ ભગવંતો કેટલા ગુણયુક્ત હોય ? - 27

3 કયા સાધુ ભગવંત નું નામ 84 ચોવીશિ સુધી અમર રહેશે ? - સ્થુલભદ્રજી

4 સવારે રાગી – બપોરે વૈરાગી – સાંજે વીતરાગી ? - ગજસુકુમાલમુનિજી

5 નદિનો કિનારો ફેરવનાર મુનિ કયા ? - કુલવાલક મુનિ

6 ચામડી ઉતરતે છતાં સમતાધારી મહામુનિ ? - ખંધકમુનિ

7 કડવી તુંબડી ....કીડીના રક્ષાર્થે વાપરનાર ?  - ધર્મરૂચિમુનિ

8 વાઘણ પોતે બચકા ભરે ને મુનિ ક્ષમા ધરે ? - સુકોશલમુનિ

9 ગુરૂવંદનથી કેટલા ગુણની પ્રાપ્તિ થાય ? - છPa

10 નિત્ય ઉર્ધ્વ પરિણામી મુનિ જેને વીરે વખાણ્યા,.. ? - ધન્નાજી

11 સાડા આઠ ક્રોડ મુનિ સાથે શત્રુંજયેથી મોક્ષે જનાર ? - શાંબ-પ્રધુમ્ન

12 કોણે પોતાના ગુરૂજીને કેવલ્યરત્નની ભેટ ધરી ? - મૃગાવતીજી

13 કૃષ્ણ મહારાજ. કેટલા સાધુ ભગવંતના વંદન દ્વારા 4 નરક તોડી ? - 18000

14 700 રોગેને 16 વર્ષ સુધી સહન કરનાર ? - સનત્ મુનિજી

15 આંગળી પકડી આત્માનંદી બનનાર ? - અઈમુત્તામુનિ

16 કલિકાલસર્વજ્ઞજીનું મુનિપણાનું નામ ? - સોમચંદ્રમુનિ

17 સાધુભગવંત કેટલા પરિષહોને સહન કરે ? - 22

18 સાધુ ધર્મ કેટલા હોય ? - 10

19 માતાના સંતોષ માટે દ્રષ્ટિવાદ કોણ ભણ્યું હતું ? – આર્યરક્ષિતજી મહારાજ

20 કયા મુનિજી એ રાજાને  બોધપાઠ આપવા વૈક્રિય શરીર બનાવ્યું ? - વિષ્ણુકુમારમુ્નિજી

21 ગોખતા ગોખતા કયા મુનિવરને કેવલજ્ઞાન થયું ? - માસ્તુષમુનિ

22 પતિત થયેલ કયા મુનિવર વેશ્યાગૃહે રહીને રોજ દશને પ્રતિબોધતા હતાં ? - નંદિષેણ

Share Article : Share On Facebook
Category : Gujrati
Author : Pa.Dipakbhai Kothari
Tags : Sadhu Pad , Navpad Oli ,Jain Gyan ,Jain general knowledge ,jain Article, jain book
Views : 1511
Uploaded On : 25 October 2012 14:36:31
Related Articles
 
Title : Dhan Dhan Shree Arihant Ne Re
Category : Gujrati Author : JainEworld.com
Tags : Arihant Pad , Navpad Oli ,Jain Gyan ,Jain general knowledge Views : 1501
Title : Prabhuji na varghoda na jain n
Category : Gujrati Author : admin
Tags : jain nara ,varghodana na ,jain slogan Views : 2703
Title : Bhojan Kyare karavu?
Category : Gujrati Author : Pu. Meghdarshan vijayji M.S.
Tags : Bhojan.Jaineworld.com, Views : 2142
 
Title : Importance of Giranar
Category : Gujrati Author : admin
Tags : Importance of Giranar ,jainwebsite ,Girnar Tirth, Jain Article ,Jain Tirth, Views : 1943
 
 
Subscribe
Email: