View Jain Article

Karmavad

કર્મવાદ

જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય બંધના કારણોઃ                      

1.પ્રત્યનીકતા- ગુરૂ ઉપર શત્રુતા રાખવી.

2.પ્રદ્વેષ –ગુરૂ ઉપર દ્વેષ

3.નિહ્નવ- ભણાવનારનું નામ છુપાવવું

4.ઉપઘાત-કાગળ બાળવા ,ફટાકડા ફોડવા

5.અંતરાય-ભણતા હોય તેને ડિસ્ટર્બ કરવા

6.આશાતના-કવર,સ્ટેમ્પ વગેરે થુંકથી ચોંટાડવા

 

વેદનીય કર્મઃ

1.શાતાવેદનીય બંધ હેતુઓ

1.ગુરૂભક્તિ 2.ક્ષમા 3.દયા 4.વ્રતપાલન 5.પડિલેહણાદિ શુભ ક્રિયાઓ 6.ક્રોધાદિ કષાય ઉપર વિજય 7.દાન 8.ધર્મમાં દૃઢતા 9.અકામ નિર્જરા 10.માતાપિતાને નમસ્કાર

        આનાથી વિપરીત કરવાથી,આત્મહત્યા આદિ કરવાથી અશાતાવેદનીય કર્મ બંધાય છે.

 

મોહનીય કર્મના બંધ હેતુઓઃ  

1.ઉન્માર્ગ દેશના 2.માર્ગનો નાશ કરવો 3. દેવદ્રવ્યનું હરણ કરવું 4.જીનપ્રતિમા,ગુરૂ,જ્ઞાનઆદિની નિંદા,અપલાપ આશાતના કરવી .

 

આયુષ્ય કર્મના બંધ હેતુઓઃ

નરકાયુના બંધ હેતુઓઃ 1.મહાપરિગ્રહમાં આસક્ત 2.મહારંભ 3. રૌદ્ર પરિણામ 4.તીવ્ર જુઠ 5.અન્ય કારણ – પંચેન્દ્રિય હિંસા –રાત્રીભોજન આદિ

તિર્યચાયુના બંધ હેતુઓઃ 1.આર્ત્તધ્યાન 2.બ્રહ્મચર્યમાં દોષ લગાડવો 3.માયા 4.સશલ્યતા.

મનુષ્યાયુ બંધ હેતુઓઃ 1.દાનરૂચિ 2.અલ્પપરિગ્રહ 3.અલ્પકષાય 4.મધ્યમગુણો

દેવાયુબંધ હેતુઓઃ 1.અવિરતી સમ્યગ્ દર્શન 2.દેશવિરતી 3.સર્વવિરતી 4.બાલતપ 5.અકામ નિર્જરા

 

 

નામ કર્મના બંધહેતુઓઃ

શુભનામ કર્મ બંધ હેતુઓ સરળતા,ધર્મીને જોઈ આનંદ,પરોપકાર,રસિકતા,ક્ષમા આદિ તેનાથી વિપરીત ક્રોધ આદિથી અશુભ નામ કર્મ બંધાય છે.

 

ગોત્ર કર્મઃ      

ઉચ્ચ ગોત્રના બંધ હેતુઓઃ 1.દેવ-ગુરૂના ભક્ત બનવું 2.ગુરૂ માતા-પિતા પ્રત્યે વિનયશીલ 3.અધ્યયન કરવું ,કરાવવું 4.પ્રાયશ્ચિત લેવું આદિ

નીચ ગોત્રના બંધ હેતુઓઃ 1.બીજાની નિંદા 2.દુર્ગંછા 3.ધર્મ કરનારની મશ્કરી કરવી 4.સ્વપ્રશંસા.

 

અંતરાય કર્મના બંધ હેતુઓઃ 1.હિંસા કરવી 2.પ્રભુપૂજામાં વિઘ્ન કરવું 3.દેરાસર,ઉપાશ્રય,પાઠશાળા જતાં અટકાવવા 4. પશુ આદિના મોઢાં બાંધવા.

 http://www.jaineworld.com/jain-ebooks/jain-articles/karmavad/87/

Share Article : Share On Facebook
Category : Gujrati
Author : Karmagranth & Tattvarthadhigam sutra
Tags : Jain Karmavad Jain KarmaSiddhant,,jain Karmphilosophy
Views : 1752
Uploaded On : 30 September 2012 18:02:36
Related Articles
 
Title : How Many times Eat Food ?
Category : Gujrati Author : jainEworld
Tags : How Many times Eat Food ?,jain food ,jain recipes,jain websites,jain dharma ,jaingyan, jain general knowledge Views : 2815
Title : Sambandho Sampurn chhe ?
Category : Gujrati Author : admin
Tags : jain articles,jainwebsite,jain dharma jain gyan jain song , Views : 2558
Title : ભોજન શા માટ
Category : Gujrati Author : Pu.Meghdarshan Vijayji M.S.
Tags : Views : 1824
 
Title : Sakal KriyaNU Mul Samyagdarsha
Category : Gujrati Author : Pa.Dipakbhai Kothari
Tags : Samyagdarshan Pad , Navpad Oli ,Jain Gyan ,Jain general knowledge ,jain Article, jain book Views : 1920
 
 
Subscribe
Email: