View Jain Article

Gyan Ne Vando Gyan Ma Nindo

 

જ્ઞાન ને વંદો  , જ્ઞાન મ નિંદો

1 રોજની 700 ગાથા કંઠસ્થ કરનાર કોણ હતું ? - દુર્બલિકા પુષ્પમિત્ર

2 રોજની 1000 ગાથા કંઠસ્થ કરનાર કોણ હતું ? - શ્રી બપ્પભદ્રસૂરીશ્વરજી મહારાજા

3 લીંબુ ઉછાળીને નીચે પડે તેમાં નવા (9) શ્લોક કોણ બનાવતું ? - શ્રી હૈમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા

4 1 સોપારી ઉછાળીને નીચે પડે તેમાં નવા (7) શ્લોક કોણ બનાવતું?-મહો.શ્રી યશોવિજયજી મહારાજા

5 ગોખતા ગોખતા કોણે કેવલજ્ઞાન થયું ? - શ્રી માસતુષમુનિને

6 જ્ઞાનની આરાધના થી કયા કુમારનું મુર્ખપણું ચાલ્યું ગયું ? - શ્રી વરદત્તકુમાર

7 ઘોડીયામાં અગ્યાર અંગ કોણ ભણ્યા હતાં ? - શ્રી વજ્રકુમાર

8 50 વર્ષની ઉમરે કયા રાજા કઠીન એવું વ્યાકરણ ભણ્યાં ? - શ્રી કુમારપાળ રાજા

9 સૌથી પ્રાચીન જ્ઞાનભંડાર કયા તીર્થમાં છે ? - જેસલમેર

10 1444 ગ્રંથ રચનાર કયા સૂરીજી ? - શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા

11 માતાની ઈચ્છાથી દૃષ્ટિવાદ ભણવા કોણ મુનિ બન્યાં ? - શ્રી આર્યરક્ષિત

12 જ્ઞાનની આરાધના કયા દિવસથી શરુ કરવી જાઈએ ? - કારતક સુદ પાંચમ

13 માતાની સમાધિ માટે 3।। ક્રોડ શ્લોકની રચના કોણે કરી ? - શ્રી હૈમચંદ્રસૂરીશ્વરજી

14 21 વખત દિક્ષા છોડવાનો વિચાર કરનાર સિદ્ધર્ષિ કઈ ટીકાથી સ્થિર બન્યા ? –              લલિતવિસ્તરા

15 જ્ઞાનની આરાધના કેટલા મહિના સુધી કરવાની હોય ? - 65(5વર્ષ -5માસ)

16 જ્ઞાન વિનાના મનુષ્યને શેના સમાન કહ્યા છે ? - પશુ

17 સિદ્ધર્ષિગણિએ કયા અદભુત વૈરાગ્યસભર ગ્રંથની રચના કરી ? - ઉપમિતી ભવ પ્રપંચ

18 કયા શ્રાવકે કિંમતી રત્નો ઉપાશ્રયમાં લગાડી શ્રુતભક્તિ કરી હતી ? - લલ્લિંગ શ્રાવક

19 જ્ઞાનાવરણીય કર્મ કેવી રીતે બંધાય ? – જ્ઞાન ,જ્ઞાની ,ગુરૂ , જ્ઞાનના ઉપકરણોની      આશાતના કરવાથી તેમજ અક્ષરવાળા કપડા , ઘડિયાળ વિગેરે પહેરવાથી , ખાતા - ખાતા બોલવાથી , અક્ષરવાળી ચીજ ખાવાથી , છાપા પર ખાવાથી

20 જ્ઞાન - જ્ઞાનાની આશાતના કરીને બાંધેલા કર્મથી શું થાય ? –મંદબુદ્ધિ , પાગલપણું , બહેરા , મુંગા , આંધળાપણું મળે

21 જ્ઞાનના કેટલા અતિચાર ન લાગે તેનો ખ્યાલ રાખવો જોઈએ  ? - આઠ

22 જ્ઞાનના કુલ ભેદ કેટલા ? - 51(28+14+6+2+1)

23 કયુ અવધિજ્ઞાન ચક્ષુની પેઠે સાથે રહે ? – અનુગામી

24 મનના વિચારોને વિશેષ રીતે જણાવનારૂં કયુ મન:પર્યવજ્ઞાન છે ? - વિપુલમતિ

Share Article : Share On Facebook
Category : Gujrati
Author : Pa.Dipakbhai Kothari
Tags : Gyan Pad , Navpad Oli ,Jain Gyan ,Jain general knowledge ,jain Article, jain book
Views : 1977
Uploaded On : 28 October 2012 17:36:28
Related Articles
 
Title : Shree Giriraj Ni Garima
Category : Gujrati Author : Saravali Payanna Na Aadhare
Tags : Giriraj ,Shatrunjay ,Mahatirth ,Palitana Views : 1254
Title : Khub saras shikhava jevu ખ
Category : Gujrati Author : admin
Tags : jivan ki kimmat Views : 2122
Title : Bodhak kakkavali
Category : Gujrati Author : sabhar
Tags : bodhak kakkavali,jain gyan ,jain general knowledge,jainism,articles Views : 2969
 
Title : Upadhyay Pad Vando
Category : Gujrati Author : Pa.Dipakbhai Kothari
Tags : Upadhyay Pad , Navpad Oli ,Jain Gyan ,Jain general knowledge ,jain Article, jain book Views : 1404
 
 
Subscribe
Email: