View Jain Article

Charitra Pad Namo Aathame Re

ચારિત્ર પદ નમો આઠમે રે

1 ચારિત્રના પ્રભાવે ભિખારી મરીને કયો રાજા બન્યો  ?  - સંપ્રતિ

2 ચારિત્ર પદની આરાધના કયા ધાન્યથી કરવી જોઈએ ? - ચોખા

3 ચારિત્ર મેળવવા કોણે 60,000 વર્ષ સુધી આયંબિલ કર્યા ? - સુંદરી

4 કયું કર્મ ચારિત્રને ઉદયમાં આવવા દેતું નથી ? - ચારિત્ર મોહનીય

5 ચારિત્ર પદની આરાધના કરનારને કેટલા ખમાસમણ દેવા ? - 70

6 જંબુકુમારના સંવાદથી કુલ કેટલાએ ચારિત્ર અંગિકાર કર્યું ? - 527

7 બાલ્યવયમાં જ ચારિત્ર અંગિકાર કરી અગિયાર અંગ ભણનાર કોણ ? - વજ્રસ્વામી

8 ગજસુકુમાલ મુનિનો ચારિત્ર પર્યાય કેટલો હતો ? - 12 કલાક

9 ક્યું ચારિત્ર યાવજ્જીવનું હોય છે ? - સર્વવિરતી

10 નવતત્વમાં ચારિત્રના ભેદ કેટલા બતાવ્યાં છે ? - 5

11 કયા મહારાજા પોતાની પુત્રીઓને ચારિત્ર લેવાની પ્રેરણા કરતા હતાં ? - કૃષ્ણ મહારાજા

12 સાધુ ભગવંતો ચારિત્ર અંગિકાર કરે ત્યારે શેનો પાઠ ઉચ્ચરે ? - કરેમિ ભંતે

13 શરીરના દાહથી ત્રાસી કોણે ચારિત્ર અંગિકાર કર્યું ? - અનાથીમુનિ

14 પરમાત્માને ચારિત્ર અંગિકાર કરવા માટે કોણ વિનંતી કરે ? - નવલોકાંતિક દેવો

15 પત્નિના વચનથી કોણ ચારિત્રમાં સ્થિર થયા ? - ભવદેવમુનિ

16 ચારિત્ર પદની મુખ્ય ગણતરી ક્યારથી થાય ? - વડીદિક્ષા

17 કયા શ્રાવકના સામાયિક ચારિત્રની પ્રશંસા પ્રભુવીરે કરી ? - પુણિયા શ્રાવક

18 ચક્રવર્તિ પણ મરીને ચારિત્રના પ્રભાવે ક્યાં સુધી જઈ શકે ? - મોક્ષ

19 ચારિત્ર પ્રકારમાં શ્રેષ્ઠ ચારિત્ર કયું ? - યથાખ્યાત

20 પાર્શ્વપ્રભુના શ્રાવકો કેટલા મહાવ્રતો ઉચ્ચરે ?  - ચાર

21 ચારિત્ર પદનો વર્ણ કયો ? - શ્વેત

22 ચારિત્ર પદના 70 તથા બીજી રીતે કેટલા ભેદ છે ? - 17

23 નવપદમાં ચારિત્ર પદ કેટલામું છે ? - આઠમું

24 સિદ્ધચક્રજીના ગટ્ટામાં ચારિત્ર પદનું સ્થાન ક્યાં છે ?  - નીચે ડાબે ખૂણે (વાયવ્ય)

25 લગ્ન કરીને ફરતાં ગુરૂવાણી સાંભળી કોણ મુનિવર બન્યા ? – દૃઢબાહુ  - મનોરમા

Share Article : Share On Facebook
Category : Gujrati
Author : Pa.Dipakbhai Kothari
Tags : Charitra Pad , Navpad Oli ,Jain Gyan ,Jain general knowledge ,jain Article, jain book
Views : 1804
Uploaded On : 28 October 2012 17:40:02
Related Articles
 
Title : Eye Opening Disadvantages of F
Category : Gujrati Author : Shree Popatbhai
Tags : Eye Opening Disadvantages of Firecrackers, jain Articles,jain website, Views : 1859
Title : Dhan Dhan Shree Arihant Ne Re
Category : Gujrati Author : JainEworld.com
Tags : Arihant Pad , Navpad Oli ,Jain Gyan ,Jain general knowledge Views : 1501
Title : Gurudev Pravesh Samaiya jain N
Category : Gujrati Author : a
Tags : Views : 3022
 
Title : Karmavad
Category : Gujrati Author : Karmagranth & Tattvarthadhigam sutra
Tags : Jain Karmavad Jain KarmaSiddhant,,jain Karmphilosophy Views : 1588
 
 
Subscribe
Email: